Sterilization Department

STERILIZATION DEPT.

જંતુ મુક્ત કરવાની પ્રક્રિયાનો વિભાગ

આંખમાં થતા ઇન્ફેક્શન ને અટકાવવા માટે ઉચ્ચ ધોરણો મુજબ ની સ્વચ્છતા અને જંતુ રહિતના માટેના ઉપકરણોથી સુસજ્જ છે. આ ધોરણોની નિયમિત રીતે વારંવાર ચકાસણી કરીને નોંધણી કરવામાં આવે છે.

ઓપરેશનના સાધનોનું પ્રાથમિક તબક્કામાં Ultrasonic Cleaner દ્વારા અને પછી અત્યાધુનિક ઓટોકલેવ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે.