Equipments

EQUIPMENTS

Equipments

INSTRUMENTS

  • DIGITAL SLIT LAMP BIOMICROSCOPE
  • TONOPACHY NT-530P (NIDEK-JAPAN)
  • AUTO REF/KERATOMETER (HUVITZ & SHIN NIPPON)
  • DIGITAL PHOROPTER (SHIN NIPPON-JAPAN)
  • A-SCAN (MMD-USA)
  • APPLANATION TONOMETER
  • ND : YAG LASER (APPA)
  • TOPOGRAPHER (OCULUS -GERMANY)
  • IOL MASTER 500 (ZEISS)
  • COPERNICUS REVO SD OCT (OPTOPOL-POLAND)
  • CENTURION VISION SYSTEM WITH ACTIVE SENTRY HANDPIECE (ALCON LABS -USA)
  • MOLLER WEDEL HI-R 900 OPERATING MICROSCOPE WITH RECORDING/LIVE DISPLAY FACILITY
  • FULLY AUTOMATIVE AUTOCLAVE – 2321 VD (HANSHIN-KOREA)
  • ULTRASONIC CLEANER (USA)
આંખની તપાસ અને સારવાર માટે અત્યાધુનિક ઉપકરણો

  • ડીજીટલ સ્લીટ લેમ્પ
  • ટોનો-પેકીમીટર – 530 P(NIDEK-JAPAN)
  • ઓટો કેરેટો રીકટ્રોમીટર (HUVITZ & SHIN NIPPON)
  • ડિજિટલ ફોરપ્ટર (SHIN NIPPON-JAPAN)
  • એ-સ્કેન (MMD-USA)
  • એપ્લેનેશન ટોનોમીટર
  • એન.ડી.યાગ લેસર – (APPA)
  • ટોપોગ્રાફી – (OCULUS -GERMANY)
  • IOL માસ્ટર – 500 (ZEISS)
  • OCT માસ્ટર – 500 (OPTOPOL-POLAND)
  • લેટેસ્ટ સેન્ચ્યુરીયન ફેકો ઈમલ્સીફીકેશન મશીન (CENTURION VISION SYSTEM WITH ACTIVE SENTRY)
  • સર્જીકલ ઓપરેટીંગ માઈક્રોસ્કોપ – રેકોર્ડીંગ અને જીવંત પ્રસારણ (MOLLER WEDEL HI-R 900)
  • ઓટોકલેવ, સ્ટરીલાઈઝેશન માટે (HANSHIN-KOREA)
  • અલ્ટ્રાસોનીક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લીનર (USA)

Sterilisation Process

For prevention of deadly and sight threatening infections and inflammations of the eye, we strictly follow protocols for cleaning and sterilisation of instruments and our operating theatre that lead to quality post operative outcomes.  The processes are thoroughly checked, documented , repeatedly screened for better compliance towards quality eye care .

The initial cleaning of instruments is done by a digital ultrasonic cleaner followed by intensive cleaning.

The instruments are then sterilized using a pre vacuum , post vacuum drying fully automatic autoclave from Hanshin Korea that hugely reduces human error and fallacies that might occur during the manual traditional process.

ઓપરેશનના સાધનો જંતુમુક્ત કરવાની પ્રક્રિયા

આંખમાં થતા ઇન્ફેકશનને અટકાવવા માટે અમારી હોસ્પિટલ મા ઉચ્ચ ધોરણો મુજબની  સ્વચ્છતા અને જંતુરહિતતા માટેના ઉપકરણોથી સુસજ્જ છે અને આ ધોરણોનું નિયમિત રીતે વારંવાર ચકાસણી કરીને નોંધ કરવામાં આવે છે.

ઓપરેશનનાં સાધનોનુ પ્રાથમિક તબક્કામાં Ultrasonic Cleaner દ્રારા અને પછી અત્યાધુનિક ક્લીનર દ્રારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યારબાદ આ સાધનોને  Pre Vacuum and Post  Vacuum drying  method -  Hanshin Korea કંપનીના ( Autoclave ) ઓટોકલેવ મશીન દ્રારા જંતુરહિત કરવામાં આવે છે.Â